ભાજપના ક્યા નેતાએ પાર્ટીના વોટ્સએપ ગ્રુપમાં યુવતીઓની નગ્ન તસવીરો મૂકી દીધી? વિવાદ થતાં કોના પર ઢોળ્યો દોષનો ટોપલો?
<strong>ગાંધીનગર:</strong> સોમવારે અમદાવાદના સરખેજ વોર્ડના ભાજપના મહામંત્રી જેઠા ભરવાડે પક્ષના એક વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા પોસ્ટ કરતાં ખળભળાટ મચી ગયો હતો. આ ગ્રૂપમાં ભાજપની કાર્યકર્તા, હોદ્દેદાર મહિલાઓ પણ જોડાયેલી હતી અને તેમણે આ અંગે વાંધો પણ ઉઠાવ્યો હતો. <img class="alignnone size-full wp-image-426120" src="https://ift.tt/2Os0UrE" alt="" width="720" height="540" /> આ સમગ્ર ઘટના બાદ
from ahmedabad https://ift.tt/2ZkgLJP
from ahmedabad https://ift.tt/2ZkgLJP
Comments
Post a Comment