ઉત્તર ગુજરાતમાં સાંબેલાધાર, વાવમાં 4 કલાકમાં 7 ઇંચ, જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ

<strong>પાલનપુર:</strong> વાવમાં રવિવારે રાત્રે ચાર કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબકતાં પાણી ભરાઈ ગયા હતા. થરાદમાં બે કલાકમાં ચાર ઈંચ અને દિયોદરમાં દોઢ ઈંચ અને સતલાસણામાં બે કલાકમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એનડીઆરએફની

from gujarat https://ift.tt/2ynKcyw

Comments