ઉન્નાવ રેપ કેસમાં બોલિવૂડની આ એક્ટ્રેસે BJPનાં ધારાસભ્યનું કર્યું સમર્થન, લોકોએ કરી ટ્રોલ
<strong>નવી દિલ્હીઃ</strong> બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીએ ઉન્નાવ રેપ કેસ પર સવાલ ઉઠાવ્યા છે. પાયલે આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરનો બચાવ કર્યો છે. પાયલનો આરોપ છે કે કુલદીપ સેંગર ભાજપ ધારાસભ્ય છે, આ કારણે તેને જાણી જોઈને ફસાવવામાં આવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયોમાં પાયલે સમગ્ર ઘટના પર પોતાના મત
from entertainment https://ift.tt/2YvZqfQ
from entertainment https://ift.tt/2YvZqfQ
Comments
Post a Comment