ક્રિકેટના પરંપરાગત હરિફો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી એશિઝ સીરિઝનો થશે પ્રારંભ, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ

લંડનઃ ક્રિકેટ ઈતિહાસના સૌથી જૂના અને પરંપરાગત હરિફો - ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી એશિઝ ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે. તેની સાથે આઇસીસીની નવી ટેસ્ટ ચેમ્પિયનશીપ પણ શરૂ થઈ જશે. બર્મિંગહામના એજબેસ્ટોનમાં પ્રવાસી ઓસ્ટ્રેલિયા ટીમ પેઈનની કેપ્ટન્સી હેઠળ રમવા ઉતરશે, ત્યારે તેમની નજર ઈંગ્લેન્ડની ભૂમિ પર ૨૦૦૧ બાદ પહેલી વખત

from sports https://ift.tt/2YwsPGt

Comments