પાકિસ્તાનનો આ સુપરસ્ટાર ક્રિકેટર હવે કદી પાકિસ્તાન માટે રમવા નથી માંગતો, બ્રિટનની નાગરિકતા માટે કરી અરજી

<strong>ઈસ્લામાબાદઃ</strong> પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે શુક્રવારે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. આમિરે હવે બીજો મોટો ધડાકો કર્યો છે કે, એ હવે કદી પણ પાકિસ્તાન માટે રમવા નથી માંગતો અને તેણે બ્રિટનની નાગરિકતા માટે અરજી કરી છે. <img class="alignnone size-full wp-image-426072" src="https://ift.tt/2GDhEpk" alt="" width="720" height="540"

from sports https://ift.tt/2ZeLmZb

Comments