અમદાવાદમાં નજીવા વરસાદથી કેટલા ઝાડ પડી ગયા ? આંકડો જાણીને હચમચી જશો

<strong>અમદાવાદઃ</strong> સમગ્ર રાજ્યમાં મેઘમહેર થયા બાદ આજે સાંજે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં ઠંડક છવાઈ ગઈ છે.  ઓફિસથી છુટવાના સમયે જ વરસાદ પડતાં ઘરે જતાં લોકો અટવાઈ ગયા હતા. વરસાદ વચ્ચે અમદાવાદમાં ઝાડ પડવાના કિસ્સા યથાવત રહ્યા હતા. <img class="alignnone size-medium wp-image-426756" src="https://ift.tt/2YnohY5" alt="" width="300" height="240"

from ahmedabad https://ift.tt/2OvRsDC

Comments