કર્ણાટકાઃ 36 કલાક બાદ મળ્યો કૈફે કૉફી ડેના માલિક વી.જી.સિદ્ધાર્થનો મૃતદેહ, સોમવારથી થયા હતા ગુમ
<strong>બેગ્લુંરુઃ</strong> કર્ણાટકાના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિદેશ મંત્રી એમએસ કૃષ્ણઆના જમાઇ અને કૈફે કૉફી ડે (સીસીડી)ના માલિક વી જી સિદ્ધાર્થનો મૃતદેહ મળી ગયો છે. તેમનો મૃતદેહ મેંગ્લુંરુના નેત્રાવતી નદી પાસેથી મળ્યો છે. હવે વી જી સિદ્ધાર્થનું મેંગ્લુંરુ હૉસ્પીટલમાં પોસ્ટમોર્ટમ થશે, ત્યારબાદ તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. વી જી સિદ્ધાર્થ
from india-news https://ift.tt/2OrajzF
from india-news https://ift.tt/2OrajzF
Comments
Post a Comment