એક-બે નહીં હજુ આટલા દિવસ સુધી ગુજરાતમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આ મોટી આગાહી, જાણો વિગતે
<strong>અમદાવાદઃ</strong> હાલ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે, સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક સામાન્ય તો ક્યાંક આફત બનીને આવેલા વરસાદથી જનજીવન ઠપ થઇ ગયુ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદથી વડોદરા, સુરત, અમદાવાદ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોને રેસ્ક્યૂ કરવા માટે એનડીઆરએફ અને સેનાની
from gujarat https://ift.tt/2KgyfjV
from gujarat https://ift.tt/2KgyfjV
Comments
Post a Comment