ટીમ ઈન્ડિયાના કયા સુપરસ્ટાર બેટ્સમેન પર BBCIએ 15 નવેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો? નામ જાણીને ચોંકી જશો

મુંબઈ: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ગણાતો એવો પૃથ્વી શો ડોપ ટેસ્ટમાં ફેઈલ થતાં 15 નવેમ્બર સુધી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પૃથ્વી શો પહેલેથી જ ઈજાના કારણે ભારતીય ટીમમાંથી બહાર છે. જેના કારણે તેની વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે પસંદગી થઈ નહતી. ઈન્દોરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન 22 ફેબ્રુઆરી 2019ના

from sports https://ift.tt/2Kem0Ev

Comments