સચિન તેંડુલકર આ સ્ટાર ક્રિકેટરની બાયોપિકમાં જોવા મળશે, ફિલ્મનું નામ ‘800’છે....
<strong>નવી દિલ્હીઃ</strong> ટીમ ઇન્ડિયાના મહાન ઓપનિંગ બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર ટૂંકમાં જ એક ક્રિકેટરની બાયોપિક ફિલ્મમાં જોવા મળશે. મેદાન પર એક શાનદાર પ્રતિસ્પર્ધી તરીકે ઓળખાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર શ્રીલંકન દિગ્ગજ બોલર મુથૈયા મુરલીધનની બાયોપિક ફિલ્મમાં જોવા મળશે. મુરલીધરનની આ ફિલ્મનું નામ ‘800’ રાખવામાં આવ્યું છે. ફિલ્મનું
from sports https://ift.tt/2ZmDK6R
from sports https://ift.tt/2ZmDK6R
Comments
Post a Comment