ગુજરાતના આ વિસ્તારમાં થશે જળબંબાકાર, આગાહીને પગલે NDRFની ટીમો તૈનાત, ખેડૂતો-માછીમારો....
<strong>નવી દિલ્હીઃ</strong> ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે 31મી તારીખથી કચ્છમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે
from gujarat https://ift.tt/2KnaEOL
from gujarat https://ift.tt/2KnaEOL
Comments
Post a Comment