24 કલાકમાં 20 ઇંચ વરસાદથી વડોદરાના હાલ બેહાલ, તસવીરોમાં જુઓ વડોદરા શહેર

<strong>વડોદરાઃ</strong> ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ રૌદ્ર રૂપ બતાવ્યુ છે, વડોદરામાં ગઇકાલથી વરસી રહેલા ભારે વરસાદે શહેરમાં તબાહીનું મંજર ઉભુ કરી દીધુ છે. 24 કલાકમાં ખાબકેલા 20 ઇંચ વરસાદે વડોદરાના હાલ બેહાલ કરી દીધા છે. વરસાદે છેલ્લા 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હાલમાં એનડીઆરએફ અને સરકારની ટીમો બચાવ અને રાહત

from gujarat https://ift.tt/335qplA

Comments