હજુ ગુજરાતમાં કેટલા દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

<strong>અમદાવાદ:</strong> અષાઢ મહિના આખરે અમાસ પહેલાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજની મહેર થઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં હવામાન પલટાયું છે. અપર એર સાઈક્લોનિક સરક્યુલેશને ચોમાસાને ફરી સક્રિય બનાવ્યું છે અને આભમાં ફરીથી કાળા ડીબાંગ વાદળો ઘેરાતા મનમુકીને વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. <iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/331id6b" width="631" height="381" scrolling="no"></iframe> હવામાન

from gujarat https://ift.tt/2Gyg8F2

Comments