એક ટ્વીટ પર લાઇક કરીને બરાબરનો ભરાયો આ ક્રિકેટર, પોતાના જ દેશમાંથી લોકો આપવા લાગ્યા ગાળો, જાણો વિગતે
લાહોરઃ તાજેતરમાં જ ક્રિકેટના ટેસ્ટ ફોર્મેટમાંથી સન્યાસની જાહેરાત કરી ચૂકેલા પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આમિર હાલ પોતાના દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. 27 વર્ષના આ ક્રિકેટરે ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી અને હવે તે બ્રિટનમાં સ્થાયી થવા માંગે છે, તેની પત્ની વિદેશી હોવાથી તેને સ્પાઉસ વિઝા માટે અરજી કરી છે, અને
from sports https://ift.tt/2ZgGyCI
from sports https://ift.tt/2ZgGyCI
Comments
Post a Comment