કોગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી જયપાલ રેડ્ડીનું 77 વર્ષની વયે નિધન

હૈદરાબાદઃ કોગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી જયપાલ રેડ્ડીનું 77 વર્ષની  ઉંમરમાં નિધન થયું છે. તેમણે  હૈદરાબાદના એઆઇજી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે જયપાલ રેડ્ડી નિમોનિયાથી પીડિત હતા ત્યારબાદ તેમને  કેટલાક દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રેડ્ડી ચાર વખત ધારાસભ્ય, ચાર વખત

from india-news https://ift.tt/2STsDAd

Comments