રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ, જાણો વિગત

ગાંધીનગરઃ રાજ્યમાં હાલ મેઘરાજાએ બરાબરની જમાવટ કરી છે. વડોદરામાં 24 કલાકમાં જ 20 ઈંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં શહેરની પરિસ્થિતિ ગંભીર બની હતી. વરસાદે વડોદરામાં છેલ્લા 35 વર્ષને રેકોર્ડ તોડ્યો હતો. જેના કારણે હાલ વડોદરા શહેરના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવો માહોલ છે. રાજ્યમા છેલ્લા 24 કલાક

from gujarat https://ift.tt/335syOv

Comments