બિહારમાં રેલવે દુર્ઘટના, છપરા-સુરત એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઉતર્યા

<strong>પટણાઃ</strong> બિહારના છપરામાં  રેલવે દુર્ઘટના બની હતી. છપરા-બલિયા રેલવે લાઇન પર તાપ્તી ગંગા સુરત-છપરા એક્સપ્રેસના 13 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 4 મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી. રેલવેએ તપાસ અભિયાન શરૂ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે સવારે નવ વાગ્યે છપરાથી તાપ્તી ગંગા

from india-news https://ift.tt/2Vdnsvj

Comments