ગુજરાતમાં કોંગ્રેસ બાકીના 13 ઉમેદવારો ક્યારે જાહેર કરશે, જાણો વિગત
<strong>અમદાવાદ:</strong> ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે બાકી રહેલા 13 ઉમેદવાર કોંગ્રેસ 2 એપ્રિલ સુધીમાં જાહેર કરશે. સોમવારે 1 એપ્રિલના રોજ દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળવાની છે. આ સ્ક્રીનિંગ કમિટીની બેઠક બાદ પાર્ટીની ઈલેક્શન કમિટી CECની બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાતના 13 ઉમેદવારો અંગે નિર્ણય લેવામાં
from ahmedabad https://ift.tt/2I2Vw9E
from ahmedabad https://ift.tt/2I2Vw9E
Comments
Post a Comment