ભાજપે વધુ એક યાદી જાહેર કરી, જાણો ગુજરાતના કયા ત્રણ સાંસદોના પત્તા કપાયા

<strong>અમદાવાદ:</strong> ભાજપે ગુજરાતની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં આણંદ, છોટા ઉદેપુર, પાટણ અને જૂનાગઢ બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાજપે ત્રણ સાંસદોના પત્તા કાપી નાખ્યા છે જ્યારે એક સાંસદને રિપીટ કર્યા છે. આ પહેલા ભાજપે ગુજરાતમાં 19 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. જોકે હજુ

from ahmedabad https://ift.tt/2OzGv0e

Comments