મારી ટીમ IPL ટ્રોફી જીતશે તો હું જૂતામાં દારૂ પીશ, જાણો ક્યા ખેલાડીએ કરી આ જાહેરાત
<strong>નવી દિલ્હીઃ</strong> આઈપીએલ 2019માં પંજાબની ટીમના ખેલાડી એન્ડ્ર્યૂ ટાયે મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે, જો તેની ટીમ આ વર્ષે ખિતાબ જીતશે તો તે જૂતામાં દારૂ પીશે. નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં સફળતા મેળવવા પર જૂતામાં શેમ્પેન પીવાનો રિવાજ છે. જે અનુસાર શેમ્પેન જમણા જૂતામાં નાંખીને પીવામાં આવે છે.
from sports https://ift.tt/2FCEI6o
from sports https://ift.tt/2FCEI6o
Comments
Post a Comment