SCમાં ચૂંટણી પંચે કહ્યુ- 50 ટકા VVPATની સરખામણીથી લોકસભા ચૂંટણીના પરિણામો પાંચ દિવસ મોડા આવશે
<strong>નવી દિલ્હીઃ</strong> વિપક્ષ પાર્ટીઓ કાઉન્ટિંગમાં ઓછામાં ઓછી 50 ટકા VVPAT સ્લીપને ઇવીએમ સાથે સરખામણી કરવાની માંગ કરતી અરજીના જવાબમાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તેનાથી લોકસભા ચૂંટણીના પરિણામો આવવામાં મોડું થશે. ચૂંટણી પંચે તેની વ્યવહારિકતા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, આ માટે મોટી સંખ્યામાં સક્ષમ સ્ટાફની જરૂર પડશે.
from india-news https://ift.tt/2FNyYYR
from india-news https://ift.tt/2FNyYYR
Comments
Post a Comment