NYAY યોજના બાદ રાહુલ ગાંધીએ ગ્રામીણ યુવાનો માટે શું કરી મોટી જાહેરાત ? જાણો
<strong>નવી દિલ્હી:</strong> લોકસભા ચૂંટણીને લઈને રાજકીય કવાયત તેજ થઈ ગઈ છે. કૉંગ્રેસ બીજીવાર સત્તા વાપસી માટે એડી-ચોટીનું જોર લાગવી રહ્યું છે. જેને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ સતત નવી-નવી જાહેરાતો કરી રહ્યાં છે. લઘુતમ આવક યોજનાની જાહેરાત બાદ હવે રાહુલ ગાંધીએ લાખો યુવાનોને નોકરી આપવાનું વચન આપ્યું છે. રાહુલ ગાંધીએ શનિવારે એલાન
from india-news https://ift.tt/2FNz2I5
from india-news https://ift.tt/2FNz2I5
Comments
Post a Comment