જમ્મુ-કાશ્મીરઃ બનિહાલમાં CRPFનો કાફલો હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક કારમાં થયો વિસ્ફોટ
<strong>શ્રીનગર:</strong> શ્રીનગર-જમ્મુ હાઈવે પર આજે એક કારમાં વિસ્ફોટ થતાં અફડાતફડી મચી ગઈ હતી. બનિહાલ પાસે જ્યારે સીઆરપીએફનો કાફલો હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે અચાનક એક કારમાં ધમાકો થયો હતો. કાફલામાં સામેલ એક બસને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં કારમાં સિલિન્ડર ફાટવાના
from india-news https://ift.tt/2WCf4pp
from india-news https://ift.tt/2WCf4pp
Comments
Post a Comment