Breaking News: ગુજરાત કોંગ્રેસના ‘ચાણક્ય’ અહેમદ પટેલ કઈ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી? જાણો વિગત

<strong>અમદાવાદ:</strong> ગુજરાતના રાજકારણમાં મોટો ભૂંકપ આવી શકે છે. કોંગ્રેસના હજુ 13 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે ત્યારે અહેમદ પટેલને ભરૂચથી લોકસભા ચૂંટણી લડાવવા માટે કોંગ્રેસે ચક્રોગતિમાન કર્યા છે. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ABP Asmitaની વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો છે. અહેમદ પટેલનું નામ સાંભળતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા

from ahmedabad https://ift.tt/2I2k3eS

Comments