IPL-12: આજે SRH અને RCB વચ્ચે મેચ, કોહલીના બોલરો વોર્નરને રોકવાના કરશે પ્રયાસ
<strong>નવી દિલ્હીઃ</strong> પોતાની પ્રથમ જીતથી ઉત્સાહિત સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આજે પોતાના ઘરમાં આરસીબીનો સામનો કરશે. આ મેચમાં એકવાર ફરી તમામની નજર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર પર રહેશે. વોર્નર અગાઉની  બંન્ને મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ફોર્મમાં છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં વોર્નરે 37 બોલમાં 69 રનની શાનદાર ઇનિંગ રમી હતી
from sports https://ift.tt/2I8wJkD
from sports https://ift.tt/2I8wJkD
Comments
Post a Comment