લોકસભા ચૂંટણી: ગુજરાતમાં ભાજપે કયા-કયા સાંસદોના પત્તા કાપી નાખ્યાં, જાણો વિગત
<strong>અમદાવાદ:</strong> લોકસભા ચૂંટણીને તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભાજપે આજે વધુ એક યાદી જાહેર કરી હતી. ભાજપે ગુજરાતમાં કુલ 23 ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં ભાજપે કુલ 8 વર્તમાન સાંસદોના પત્તા કાપી નાખ્યા છે. જેને લઈને ઘણી બેઠકો પર વિવાદ પણ સર્જાયો હતો.
from ahmedabad https://ift.tt/2TG7Tuk
from ahmedabad https://ift.tt/2TG7Tuk
Comments
Post a Comment