ધોની-પંત નહીં આ ખેલાડી છે સર્વશ્રેષ્ઠ વિકેટકિપર બેટ્સમેન, જાણો કોણે આપ્યું આવું નિવેદન
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાને 2007નો ટી-20 વર્લ્ડ કપ અને 2011નો વર્લ્ડ કપ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગૌતમ ગંભીરે ટ્વિટર પર લખ્યું છે કે હું સામાન્ય રીતે ક્રિકેટમાં લોકો વિશે વાત કરતો નથી પણ તૈના કૌશલને જોઈને મને એ વાત જાણીને આનંદ થયો કે સંજૂ સેમસન વર્તમાનમાં ભારતનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર
from sports https://ift.tt/2WB3Px9
from sports https://ift.tt/2WB3Px9
Comments
Post a Comment