‘મેં ભી ચોકીદાર’ પર BJPનો મેગા પ્લાન, આજે 500થી વધુ શહેરો સાથે જોડાશે PM મોદી
<strong>નવી દિલ્હીઃ</strong> ‘મેં ભી ચોકીદાર’ના નારાને આજે દેશભરમાં ફેલાવવા માટે નરેન્દ્ર મોદીની ટીમ મેગા શો કરવા જઈ રહી છે. રાફેલ પર કોંગ્રેસના ‘ચોકીદાર ચોર’ છે કેમ્પેઈનમાં તાળું લગાવવા માટે ભાજપે ચોકીદારને જ મોટું હથિયાર બનાવી લીધું છે. ભાજપે તેમના નારા ‘મેં ભી ચોકીદાર’ને દેશભરમાં ફેલાવાનું બીડું ઉપાડ્યું છે. <img class="alignnone
from india-news https://ift.tt/2HXF2zz
from india-news https://ift.tt/2HXF2zz
Comments
Post a Comment