અમદાવાદીઓ ઘરની બહાર નીકળતાં પહેલા ચેતજો! ગરમીને લઈને અમદાવાદમાં કયું એલર્ટ જાહેર કરાયું, જાણો વિગત
<strong>અમદાવાદઃ</strong> સમગ્ર ગુજરાતમાં ધીમે-ધીમે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને અમદાવાદ પણ તેમાંથી બાકાત રહ્યું નથી. શનિવારના રોજ અમદાવાદનું તાપમાન 41.1°C નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. <img class="alignnone size-medium wp-image-388141" src="https://ift.tt/2uD2WbE" alt="" width="300" height="225" /> હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર,
from ahmedabad https://ift.tt/2I1hVUI
from ahmedabad https://ift.tt/2I1hVUI
Comments
Post a Comment