જયા પ્રદાએ SPના ફિરોઝ ખાનને આપ્યો જવાબ, કહ્યું........

નવી દિલ્હીઃ ભાજપમાં સામેલ થયેલી અભિનેત્રી અને રામપુર લોકસભા સીટ પરથી ઉમેદવાર જયા પ્રદાએ તેના પર સમાજવાદી પાર્ટીના નેતા ફિરોઝ ખાને કરેલી અભદ્ર ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. જયા પ્રદાએ કહ્યું કે, આવી વાત કરવી સમાજવાદી પાર્ટીના સંસ્કાર છે. ફિરોઝ ખાન સામે કેસ પણ થઈ ચુક્યા છે. <blockquote class="twitter-tweet" data-lang="en"> <p

from india-news https://ift.tt/2uAzzXp

Comments