કઈ જગ્યાએ ચૂંટણી પહેલાં જ ત્રણ બેઠકો પર BJPએ મેળવી લીધી જીત, જાણો વિગત
<strong>નવી દિલ્હી:</strong> અરૂણાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લડ્યા પહેલાં જ ત્રણ સીટો પર કબ્જો મેળવી લીધો છે. લોકસભા ચૂંટણીની સાથો સાથ અરૂણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે. આ ક્રમમાં રાજ્યની દિરાંગ વિધાનસભા સીટ પર ભાજપ ઉમેદવાર ફુરપા સેરિંગનો નિર્વિરોધ જીતવાનું નક્કી છે. તેમની વિરૂદ્ધ મેદાનમાં ઉભેલા બે
from india-news https://ift.tt/2V4SF3t
from india-news https://ift.tt/2V4SF3t
Comments
Post a Comment