કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી, જાણો કઇ બેઠકની કરી પસંદગી?

<strong>નવી દિલ્હીઃ</strong> કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીની સાથે  સાથે કેરલની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશેય કોગ્રેસના સીનિયર નેતા એકે એન્ટોનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી હતી. એન્ટનીએ કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી  માંગ ઉઠી રહી હતી કે રાહુલ ગાંધી દક્ષિણ ભારતની એક બેઠક પરથી ચૂંટણી લડે. તેમણે  કહ્યુંકે,

from india-news https://ift.tt/2uANOvc

Comments