Video: રિષભ પંતે હવામાં છલાંગ લગાવી એક હાથે પકડ્યો શાનદાર કેચ

નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં વિકેટ ગુમાવી રન બનાવ્યા હતા. એક સમયે કોલકાતાએ 61 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ આંદ્રે રસેલ (28 બોલમાં 62 રન) અને કેપ્ટન દિનેશ કાર્તિક (36 બોલમાં 50 રન) વચ્ચે

from sports https://ift.tt/2THtdQ1

Comments