જમ્મુ: બડગામ એન્કાઉન્ટરમાં સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા, સર્ચ ઓપરેશન ચાલુ

<strong>શ્રીનગર:</strong> જમ્મુ-કાશ્મીરના બડગામમાં શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટર બડગામના સુતસૂ ગામમાં થયુ હતું. હજી પણ બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની શક્યતા છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગુરુવારે શોપિયામાં સીઆરપીએફ, સેના અને પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં પણ બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. <img class="alignnone

from india-news https://ift.tt/2CK3xfX

Comments