ભારતે પ્રથમ વખત આતંકીઓને ઘરમાં ઘૂસીને માર્યા, પણ કોંગ્રેસ પરેશાન છેઃ PM મોદી
દિબ્રૂગઢઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામના દિબ્રૂગઢમાં ચૂંટણી સભાને સંબોધતા વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, જે વાત પર દેશ ગર્વ કરે છે તે વાત પર જ આમને દુઃખ થાય છે. વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે તો તેઓ અકળાઈ જાય છે. તેઓ આતંકવાદીઓના આકા બોલતા હોય
from india-news https://ift.tt/2FNEwCO
from india-news https://ift.tt/2FNEwCO
Comments
Post a Comment