BJP પર ભડક્યો વિજય માલ્યા, કહ્યુ- ભારતમાં મને પોસ્ટર બોય બનાવી દીધો
<strong>નવી દિલ્હીઃ</strong> બેન્કો પાસે લોન લઇને ભાગી ગયેલા વિજય માલ્યાએ એકવાર ફરી પોતાના પર થઇ રહેલી કાર્યવાહીને ખોટી ગણાવતા ભાજપ પર નિશાન સાધ્યું છે. વિજય માલ્યાએ ટ્વિટ કરી કહ્યું કે, જ્યારે વડાપ્રધાને પોતે કહી દીધું છે કે તેમની સરકારે મારી પાસેથી બેન્કોની લોન કરતા વધુ રૂપિયા વસૂલી લીધા છે
from india-news https://ift.tt/2OBn32Z
from india-news https://ift.tt/2OBn32Z
Comments
Post a Comment