કલમ 370 મુદ્દે મેહબૂબા મુફ્તીએ આપ્યું મોટું નિવેદન, જુઓ વીડિયો

શ્રીનગરઃ કલમ 370ને લઈ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીઓ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો તમે આ પુલ (કલમ 370) તોડી દેશો તો ફરીથી ભારત-જમ્મુ કાશ્મીરના સંબંધો પર વિચાર કરવો પડશે. જમ્મુ-કાશ્મીર એક મુસ્લિમ બહુમતવાળું રાજ્ય છે. જો તમે કલમ 370 નાબૂદ કરશો તો તમારો જમ્મુ-કાશ્મીર સાથેનો

from india-news https://ift.tt/2OEY9Qg

Comments