બે દિવસ પહેલા કોંગ્રેસમાં જોડાયેલ આ અભિનેત્રીને પાર્ટીએ મુંબઈ નોર્થથી આપી ટિકિટ
<strong>નવી દિલ્હીઃ</strong> બે દિવસ પહેલા કોંગ્રેસમાં જોડાયેલ બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને પાર્ટીએ મુંબઈ નોર્થથી ઉમેદવાર જાહેર કર્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ રહેલ સંજય નિરુપમે આ સીટ પર હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ નોર્થથી હાલમાં ભાજપના ગોપાલ શેટ્ટી સાંસદ છે અને ભાજપે આ વખતે પણ શેટ્ટીને
from india-news https://ift.tt/2V5MJHB
from india-news https://ift.tt/2V5MJHB
Comments
Post a Comment