રાજસ્થાનના જોધપુરમાં ફાઇટર પ્લેન મિગ-27 તૂટી પડ્યું, બંન્ને પાયલટ સુરક્ષિત
  <strong>નવી દિલ્હીઃ</strong> ભારતીય એરફોર્સ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું  હતું કે, રવિવારે સવારે લગભગ 11:45 વાગ્યે મિગ-27 યુપીજી વિમાન તૂટી પડ્યું હતું. ટેકનિકલ ખામીના કારણે જોધપુરથી લગભગ 120 કિલોમીટર દક્ષિણમાં ક્રેશ થયુ હતું. પાયલટને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પ્રારંભિક રિપોર્ટમાં કોઇ નુકસાનના અહેવાલ નથી. કોર્ટ
from india-news https://ift.tt/2YCOwGk
from india-news https://ift.tt/2YCOwGk
Comments
Post a Comment