હાર્દિક પટેલે વિજય રૂપાણીના નિવેદન પર શું કર્યો પલટવાર, જાણો વિગત

અમદાવાદઃ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી નહીં લડી શકે તેવો હાઇકોર્ટે ફેંસલો સંભળાવ્યા બાદ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી હતી. રૂપાણીએ હાર્દિકની સરખામણી અલગાવવાદી સાથે કરી હતી. જેને લઈ હાર્દિક પટેલે વિજય રૂપાણીના નિવેદન પર પલટવાર કરતાં કહ્યું કે, ભાજપની સરકાર સામે બોલવું

from ahmedabad https://ift.tt/2OxbhH5

Comments