BSFમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલો આ જવાન વારાણસીથી PM મોદી સામે લડશે ચૂંટણી, જાણો શું કહ્યું
નવી દિલ્હીઃ BSFમાં હલકી ગુણવત્તાવાળું ભોજન આપવામાં આવતું હોવાનો વીડિયો વાયરલ કર્યા બાદ કાર્યવાહીના ભાગરૂપે સસ્પેન્ડ કરવામાં આવેલા જવાન તેજ બહાદુર યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેણે આજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, અનેક પક્ષો મારા સંપર્કમાં છે પરંતુ હું અપક્ષ ઉમેદવાર
from india-news https://ift.tt/2OD7MPs
from india-news https://ift.tt/2OD7MPs
Comments
Post a Comment