રાહુલ ગાંધીએ કહ્યું- મોદી 15 લાખ નથી આપી શક્યા પણ અમે 72 હજાર આપીશું
<strong>નવી દિલ્હીઃ</strong>કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક ચૂંટણી રેલી સંબોધિત કરી હતી. રાહુલે આ દરમિયાન કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. કોગ્રેસ અધ્યક્ષે આ દરમિયાન ગરીબોને વાર્ષિક 72 હજાર કરોડ રૂપિયા આપવાના વચનને દોહરાવ્યું હતું. પોતાના સંબોધન દરમિયાન રાહુલે રાજ્યના લોકોને વચન આપ્યું હતું કે, દિલ્હીની
from india-news https://ift.tt/2TNuipE
from india-news https://ift.tt/2TNuipE
Comments
Post a Comment