લોકસભા ચૂંટણીઃ આ એક સીટ પર EVMથી નહીં, બેલેટ પેપરથી થશે મતદાન, જાણો શું છે કારણ

<strong>નવી દિલ્હીઃ</strong> જ્યાં સમગ્ર દેશમાં ઈવીએમ અને વીવીપેટ દ્વારા સાત તબક્કામાં મતદાન થવાનું છે, ત્યારે તેલંગાનાના નિજામાબાદ લોકશભા સીટ એકમાત્ર એવી સીટ છે જ્યાં બેલેટ પેપરથી મતદાન થશે. તેનું મુખ્ય કારણ વધારે ઉમેદવારો હોવાનું છે. નિજામાબાદ લોકસભા સીટ પર 185 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. એવામાં ઈવીએમમાં આટલા બધા ઉમેદવારોના

from india-news https://ift.tt/2CLs8kJ

Comments