અમદાવાદમાં અમિત શાહનો રોડ શો પૂર્ણ, પરિવાર પણ રહ્યો હાજર
<strong>અમદાવાદઃ</strong> અમદાવાદમાં રોડ શો બાદ ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો અને રાષ્ટ્રીય નેતાઓ રથમાં સવાર થયા હતા. અમિત શાહના રોડ શોમાં તેમનો પુત્ર જય શાહ અને ગુજરાતના પ્રદીપસિંહ સહિતના મંત્રીઓ પગપાળા ચાલ્યા હતા. અમિત શાહ ગૃહમંત્રી રાજનાથસિંહ, પરિવહન મંત્રી નીતિન ગડકરી,
from gujarat https://ift.tt/2U8ttNh
from gujarat https://ift.tt/2U8ttNh
Comments
Post a Comment