IPL 2019: સુપરઓવરના રોમાંચક મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે KKRને 3 રનથી હરાવ્યું
<strong>નવી દિલ્હી:</strong> દિલ્હી કેપિટલ્સ અને કોલકતા નાઇટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હીએ સુપરવઓવરના રોમાંચક મુકાબલામાં કોલકાતાને 3 રને હરાવીને મેચ જીતી લીધી હતી. આઈપીએલ સીઝન -12 નો આ પ્રથમ સુપર ઓવર મુકાબલો હતો, આઈપીએલમાં આ આઠમી વખત છે જ્યારે મેચનું પરીણામ સુપર ઓવરથી આવ્યું છે. આઇપીએલ 2019માં 10મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ
from sports https://ift.tt/2U8S9VE
from sports https://ift.tt/2U8S9VE
Comments
Post a Comment