જમ્મુ-કાશ્મીર: પુલવામામાં આતંકીઓએ SBI બેંક પાસે ગ્રેનેડ હુમલો કર્યો, એક જવાન ઘાયલ

પુલવામા: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફના જવાનો પર ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલો સ્ટેટ બેંક પાસે થયો જ્યાં સીઆરપીએફના જવાનો હાજર હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં એક જવાનના ઘાયલ થવાના રિપોર્ટ્સ સામે આવ્યા છે. આ હુમલા બાદ સેનાએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની તપાસ માટે સર્ચ ઓપરેશન

from india-news https://ift.tt/2OzFOEa

Comments