Video: ચૂંટણીના માહોલ વચ્ચે આજે શેરડીના ભાવ થશે જાહેર, પ્રતિ ટન 200થી 300 રૂપિયા ઓછા ભાવની શક્યતા
રાજ્યની સુગર મિલો આજે વર્ષ 18/19 માટે શેરડી ના ભાવ જાહેર કરવાની છે. એક તરફ સરકાર 2022 સુધી માં ખેડૂતો ની આવક બમણી કરવાની વાત કરે છે ત્યારે બીજી તરફ ખેતી કરવી લોઢાના ચણા ચાવવા માફક થઈ રહી છે.શેરડી પકવતા ખેડૂતો અને સુગર મિલો ની હાલત કફોડી થઈ ગઈ
from gujarat https://ift.tt/2YBbg9s
from gujarat https://ift.tt/2YBbg9s
Comments
Post a Comment