PM મોદી આજે 500થી વધારે શહેરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘મે ભી ચૌકીદાર’ કાર્યક્રમને સંબોંધન, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ‘મે ભી ચૌકીદાર’ કાર્યક્રમને સંબોંધન કરશે. પીએમ નરેન્દ્ર મોદી પોતે દેશના 500થી વધારે શહેરો સાથે જોડાશે. વીડિયો કોન્ફરન્સ દ્વારા તેઓ આ કેમ્પેઈનને આગળ ધપાવશે. આ સાથે જ દેશભરમાં ભાજપના મંત્રી, તમામ દિગ્ગ્જ નેતાઓ, ધારાસભ્યો પીએમને સાંભળવા માટે હાજર રહેશે.
from india-news https://ift.tt/2HYQ47y
from india-news https://ift.tt/2HYQ47y
Comments
Post a Comment