IPL 2019: મુંબઈ સામે પંજાબનો 8 વિકેટે વિજય, લોકેશ રાહુલના અણનમ 71 રન

નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સે મેચ જીતવા આપેલા 177 રનના લક્ષ્યાંકને કિંગ્સ ઇલેવન પંજાબે 18.4 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. પંજાબ તરફથી ઓપનર લોકેશ રાહુલ 57 બોલમાં 71 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ક્રિસ ગેલે 24 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. આ દરમિયાન તે

from sports https://ift.tt/2HNmYbV

Comments