મંત્રી કુંવરજી બાવળિયાએ પોલીસને જાહેરમાં કેમ ખખડાવ્યા, જાણો કારણ

<strong>અમદાવાદ:</strong> રાણપુર-ધંધુકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયાના 2 કલાક સુધી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી નહતી. જેના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. <img class="alignnone size-featured-top-thumb wp-image-388111" src="https://ift.tt/2I0tJGN" alt="" width="580" height="395" /> રાણપુર-ધંધુકા વચ્ચે ડમ્પરની અડફેટે એકનું યુવકનું મોત નીપજ્યું

from ahmedabad https://ift.tt/2uBUkSE

Comments